42 વર્ષની આમના શરીફે વન-પીસમાં બોલ્ડ પોઝ આપીને ચોંકાવ્યું છે. 

ઓપન સિલ્કી હેર અને હાઇ હીલ્સ સાથે આમનાનો લુક વધુ સ્ટાઇલિશ લાગ્યો. 

આમનાએ કેમેરા સામે મદહોશ અદાઓ સાથે એકથી એક પોઝ આપ્યા. 

નાના પડદા પર ‘કશિશ’ના પાત્રથી તેમનાં લાખો ચાહક બની ચૂક્યા છે. 

આમના સોશિયલ મીડિયા પર અલગ-અલગ લૂકમાં તસવીરો શેર કરતી રહે છે. 

ટ્રેડિશનલ કે વેસ્ટર્ન દરેક અંદાજમાં આમના ગ્લેમરસ લાગે છે. 

આમનાને ફરવાનો અને નવનવાં લૂક્સ ટ્રાય કરવાનો ખૂબ શોખ છે.