ટીવી એક્ટ્રેસ આમના શરીફ પોતાના ટ્રાન્સપરન્ટ લૂકથી ચર્ચામાં છે
અભિનેત્રીએ ટ્રાન્સપરન્ટ શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે
આમના તસવીરોમાં ખૂબજ સુંદર અને કોન્ફિડન્ટ લાગી રહી છે
આમના હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફોટા શેયર કરતી રહે છે
અભિનેત્રીનો ડેબ્યુ શો ‘કहीं તો होगा’માં ‘કશિશ’ પાત્રથી થયો હતો
આમના શરીફનો જન્મ 16 જુલાઈ 1982ના રોજ મુંબઈમાં થયો હતો
પિતાનું મૂળ ભારતીય અને માતા ફારસી-બહેરીનીની હોવાનું કહેવાય છે