હળદર શરીર માટે ખૂબ જ ફાયદાકારક મસાલો છે

લોકો સ્વસ્થ રહેવા માટે હળદરવાળું દૂધ પીવે છે

જે લોકો દૂધ નથી પીતા તેઓ હળદર ભેળવી નારિયેળ પાણી પી શકે છે.

હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન ચરબીમાં દ્રાવ્ય હોય છે

ચરબી વગર હળદર ખાવાથી કોઈ ફાયદો નહીં થાય.

હળદરને પચાવવા માટે હેલ્ધી ફેટની જરૂર હોય છે.

તેથી નારિયેળ પાણીમાં હળદર મિક્સ કરીને પીવો.