તુરિયામાં ઈંસ્યુલિનની જેમ પેપ્ટાઈડ્સ પણ હોય છે  

જે ડાયાબિટિસને કંટ્રોલમાં રાખે છે  

કોઢના રોગમાં પણ ફાયદાકારક છે તુરીયા  

પેટની સમસ્યાઓ માટે તુરિયાનું શાક ખૂબ જ ફાયદાકારક છે  

તુરિયા ગરમીની સિઝનમાં શરીરને અંદરથી ઠંડક પહોંચાડે છે  

તુરિયાને આહારમાં સામેલ કરવાથી આંખોની રોશની ઝડપથી વધે છે.  

તુરિયા લોહીને સાફ કરવામાં સક્ષમ છે