તૃપ્તિ ડિમરીએ હાલમાં જ ખાસ તસવીરો સાથે ન્યૂ લૂક શેર કર્યો છે
ડાર્ક બ્લૂ સૂટમાં તૃપ્તિ ડિમરીનું બૉસી ફોટોશૂટ વાયરલ થયો છે
આંખો પર બ્લેક ગૉગલ્સ, પાતળી કમર અને સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો છે
તૃપ્તિ ડિમરી ફરી એકવાર પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે ચર્ચામાં છે
ઇન્સ્ટાગ્રામ પર પોતાના બીચ વેકેશનના ફોટા શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે