તૃપ્તિ ડિમરી એનિમલ ફિલ્મથી વધુ ચર્ચામાં આવી છે

આ ફિલ્મ બાદ તેને નેશનલ ક્રશનો ટેગ મળ્યો છે

તૃપ્તિ ડિમરીએ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે  

જેમાં અભિનેત્રી સાડીમાં પોતાની સુંદરતા બતાવતી જોવા મળી  

 અભિનેત્રીની આ તસવીરો જોઈને સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ

આ તસવીરો જોયા બાદ ઘણા ચાહકોએ તેને 'પરમ સુંદરી' તરીકે ટેગ કરી

 આ લુકમાં તૃપ્તિ ખૂબ જ સુંદર લાગી રહી હતી