વિઝા વગર વિદેશ પ્રવાસ, 50 હજારથી ઓછો ખર્ચ  

ભારતીયો વિદેશ પ્રવાસના શોખીન ભારતીયો વિદેશ ફરવા જવાના બહુ શોખીન છે 

અહી એવા દેશ વિશે જણાવી રહ્યા છે જ્યાં તમે વિઝા વગર 50 હજારથી ઓછા બજેટમાં યુરોપ જેવા વિદેશ પ્રવાસની મજા માણી શકો છો.  

વિઝા વગર વિદેશ પ્રવાસ ભારતીયો વિદેશ ફરવા જવાના બહુ શોખીન છે. જો કે ઘણી વખત વીઝા ન મળવાને કારણ કે પૈસા ન હોવાથી વિદેશ ફરવા જઇ શકતા નથી. 

જો કે વિદેશમાં ઘણા એવા સ્થળો છે જ્યાં ઓછા ખર્ચે ફોરેન ટુરનો આનંદ માણી શકાય છે 

અહીં આવા જ સૌથી સસ્તા વિદેશ પ્રવાસના સ્થળો વિશે જણાવી રહ્યા છે, જ્યાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી. આ દેશોમાં તમે 50 હજારથી ઓછા ખર્ચે યુરોપ જેવા વિદેશ પ્રવાસની મજા જાણી શકો છો. 

ઉપરાંત ફ્લાઇટમાં 3 થી 4 કલાકમાં આ સ્થળે સરળતાથી પહોંચી શકાય છે.