ક્લિયર સ્કિન માટે ખાવા જેવાં ટોપ 7 સુપરફૂડ
અવોકાડો
સ્કિનને મૉઈસ્ચર આપે છે અને લચીલી બનાવે છે
બદામ અને અખરોટ
એન્ટી ઑક્સિડન્ટથી ભરપૂર છે – સ્કિન ગ્લો કરે
સુરજમુખીના બીજ
સ્કિનને પોષણ આપે છે અને ડેડ સેલ દૂર કરે છે
બ્લૂબેરીઝ
એન્ટી એજિંગ ફળ છે – વૃદ્ધાવસ્થાની અસર ઓછી કરે
પાલક
માં વિટામિન A, C, K હોય છે – ટોન સુધારે અને રિપેર કરે
ટમેટા
લાયકોપીન ભરપૂર હોય છે – ત્વચા પર સાંવળાશ ઘટાડે