બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફનો આજે જન્મદિવસ છે  

ટાઈગર શ્રોફે 2014માં 'હીરોપંતી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી 

ટાઇગર માર્શલ આર્ટમાં ફાઇટર છે 

ટાઈગર શ્રોફનો જન્મ 2 માર્ચ 1990ના રોજ મુંબઈમાં થયો હતો 

ટાઇગરનું સાચું નામ જય હેમંત શ્રોફ છે 

પરંતુ તેના પિતા તેને બાળપણથી જ પ્રેમથી ટાઇગર કહીને બોલાવે છે  

ટાઈગર શ્રોફે જ્યારે નાનો હતો ત્યારે બધાને બચકાં ભરતો હતો