બ્લેક ફ્રોકમાં ટીના દત્તાનો બોલ્ડ લુક, સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ
બ્લેક ફ્રોકમાં ટીનાનો બિન્દાસ અવતાર જોઈને ફેન્સ ફિદા થઇ ગયા છે.
‘ઉત્તરણ’ના ઈચ્છા પાત્રથી ટીનાએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી.
32 વર્ષની ટીનાની બોલ્ડનેસ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.
ટીનાએ ‘ખતરો કે ખિલાડી’ અને ‘બિગ બોસ’ જેવી રિયાલિટી શોમાં ભાગ લીધો હતો.
બાળ કલાકાર તરીકે પણ ટીનાએ ફિલ્મોમાં કામ કર્યુ છે, જેમાં ઐશ્વર્યા રાયની ફિલ્મ પણ શામેલ છે.
ટીના દત્તા પોતાની હૉટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર નિયમિત શેર કરતી રહે છે.