ટીના દત્તા – મૉનસૂનમાં બોલ્ડ લુકથી ઇન્ટરનેટ પર તોફાન! 

તાજેતરમાં શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર જંગલની આગ જેવી ફેલાઈ ગઈ છે 

સિઝલિંગ અંદાજમાં ટીનાએ એકથી એક હટકે પોઝ આપ્યા છે 

'ઉતરન' સિરિયલની સંસ્કારી વહુ હવે બની ગઈ છે ગ્લેમરસ દીવા 

મૉનસૂન લૂકમાં ટીનાનો આ અંદાજ ચાહકોના દિલ જીતી રહ્યો છે 

ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે 

તેણા ફોટોઝ અને વીડિયો સતત ચાહકોમાં ચર્ચાનો વિષય બને છે