ટીના દત્તા માલદીવ વેકેશન પર છે

આ દરમિયાન અભિનેત્રીએ ઘણી તસવીરો શેર કરી છે  

ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

અભિનેત્રીએ બીચ કિનાર કાતિલ પોઝ આપી આગ લગાવી છે  

એક્ટ્રેસના ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો થયો છે  

'ઉતરન' શોમાં પોતાના પાત્ર ઈચ્છાના નામથી દરેક ઘરમાં ફેમસ છે

આ શો સાથે તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.