ટીના દત્તા બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે  

ટીનાએ ટીવીના પોપ્યૂલર શો ઉતરણમાં કામ કર્યું છે.  

 એક્ટ્રેસ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે  

ટીના દત્તાનો આ ગ્લેમરસ અંદાજ ચાહકોને પણ પસંદ આવ્યો છે.  

ટીના દત્તા તેની સ્ટાઈલ માટે પણ જાણીતી છે  

અભિનેત્રી દરરોજ નવા લૂકમાં જોવા મળે છે  

ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરે છે