ટીના દત્તાએ ચૌલી પહેરી સોફામાં ફોટોશૂટ કરાવ્યુ છે

32 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

ટીના દત્તાનો જન્મ 27 નવેમ્બર, 1991માં કોલકત્તામાં થયો હતો

ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી

ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો