ટીવી અભિનેત્રી ટીના દત્તાએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે
આ વખતે ટીનાની બૉલ્ડ અદાઓવાળા પિક્સે તહેલકો મચાવ્યો છે
35 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી
ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો