ટીના આહુજાનો જન્મ 16 જુલાઈ 1989ના રોજ મુંબઈમાં થયો છે
ટીના આહુજાનો જન્મ 16 જુલાઈ 1989ના રોજ મુંબઈમાં થયો છે
ટીના આહુજાના માતા-પિતાનું નામ સુનીતા અને ગોવિંદા આહુજા છે
ટીના આહુજાએ અભ્યાસ મુંબઈથી પૂર્ણ કર્યો હતો
તેણે ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે
ગોવિંદાની પુત્રી ટીના આહુજાએ સેકન્ડ હેન્ડ હસબન્ડ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો
ફ્લોપ ફિલ્મી કરિયર બાદ ટીના બોલિવુડથી દુર છે