બોલિવૂડ સ્ટાર ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ પોતાના બોલ્ડ લુક માટે જાણીતી છે. 

હાલમાં તે માલદીવમાં વેકેશન મનાવી રહી છે અને સ્પીડ બોટની મજા લીધી. 

ક્રિષ્નાએ પોતાના વેકેશનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

તે અંગત જીવનમાં પણ ઘણી ડેરિંગ અને બોલ્ડ છે. 

સોશિયલ મીડિયામાં તે અવારનવાર હોટ ફોટોશૂટ્સથી ધમાલ મચાવે છે. 

ક્રિષ્ના શ્રોફે મુંબઇની અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બેથી અભ્યાસ કર્યો છે. 

તે વધુ અભ્યાસ માટે દુબઈ પણ ગઈ હતી અને હવે ફિટનેસ ક્ષેત્રે પણ એક્ટિવ છે.