થાઈરોઈડના દર્દીઓએ તેમના આહારમાં ખૂબ કાળજી લેવી જોઈએ

કેટલાક ખાદ્યપદાર્થોથી થાઇરોઇડની સમસ્યા વધુ વકરી શકે છે

તો આવો જાણીએ એવા કયા પદાર્થો છે જે ન ખાવા જોઈએ

સોયા એવી વસ્તુ છે જે થાઈરોઈડના દર્દીઓએ બિલકુલ ન ખાવી જોઈએ

પ્રોસેસ્ડ પેકેટ ફૂડ જેમ કે નૂડલ્સ, સોસ, કેચઅપ બિલકુલ ન ખાવા જોઈએ

કોબીજ, ફુલાવર, બ્રોકોલી જેવી શાકભાજી ન ખાવી

ચા,કોફી જેવા કેફીન ન લેવા જોઈએ