મગની દાળમાં રહેલું ફાઈબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.

મેથીના પાન બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે.  

ટામેટા ઇન્સ્યુલિનના શોષણમાં મદદરૂપ થાય છે.

ઘીમાં રહેલા હેલ્ધી ફેટ્સ વધારાની ચરબી ઓગાળે છે.

જીરું પાચન સુધારે છે અને પેટ ફૂલવાની સમસ્યા દૂર કરે છે.