આ નાનકડો લાકડાનો ટૂકડો 6 બીમારીમાં શ્રેષ્ઠ  

તજ એક નહિ અનેક બીમારીનું ઔષધ છે  

તજ પોષણયુકત ગુણોનો ખજાનો છે  

તજમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર છે  

તજ એન્ટિ-બાયોટિક ગુણોથી ભરપૂર છે  

તજ ફાઇબરનો પણ સારો સોર્સ છે

જે પેટ સંબંધિત બીમારી દૂર કરે છે