આ મુસ્લિમ એક્ટ્રેસે દીકરાનું રાખ્યું હિન્દુ નામ  

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયે 2021માં પોતાના દીકરા નિરવૈરનું સ્વાગત કર્યું  

વર્ષ 2021માં જન્મેલા નિરવૈર અત્યારે 3 વર્ષનો છે.   

દીકરાને ‘સ્કલ કેપ’ પહેરાવા પર કિશ્વરને અને તેના દીકરાને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.  

કિશ્વરે ઈન્સ્ટાગ્રામ પર કહ્યું કે આ ફક્ત એક ટોપી છે, જેનો ધર્મ અથવા આતંકવાદ સાથે કોઈ લેવાદેવા નથી.  

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે…  

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા