ત્વચા પર મેકઅપની વિપરિત અસર થાય છે.

આંખના મેકઅપથી આંખમાં થઇ શકે છે સંક્રમણ  

કેમિકલ આંખોને નુકસાન પહોંચાડે છે.

ત્વચા પર ખીલની પણ સમસ્યા થઇ શકે છે.

રોજ મેકઅપ કરવાથી પિંગમેટશન થાય છે.