રક્ષાબંધન પર આ રીતે બનાવો કાજુ કતરી, તહેવાર રહેશે યાદગાર
સામગ્રી 1 મોટો બાઉલ કાજુ, 2 કપ ખાંડ, જરૂર મુજબ પાણી, ઈલાયચી પાઉડર, 2 ચમચી ઘી Source: social-media કાજુ કતરી રેસીપી સૌ પ્રથમ એક મોટા પેનમાં ખાંડ નાખો અને જરૂર મુજબ પાણી નાખીને એક ગરમ કડાઈમાં ખાંડની ચાસણી તૈયાર કરો.
હવે ગરમ ચાસણી ચેક કરતા રહો હવે એમાં 2 ચમચી ઘી નાખો, અને કાજુની પેસ્ટ ઉમેરો.
કાજુ કતરી રેસીપી કાજુની પેસ્ટ સતત હલાવતા રહો જ્યાં સુધી કાજુઈ પેસ્ટ પ્રોપર કુક ન થઇ જાય,
સતત હલાવો જેથી તે કડાઈમાં ચોંટી ન જાય.ત્યારબાદ એમાં ઈલાયચી પાઉડર ઉમેરો.
કાજુ કતરી રેસીપી ઈલાયચી પાઉડર ઉમેર્યા બાદ મિશ્રણને સતત મિક્ષ કરો, અને ચેક કરો કે પેસ્ટ પ્રોપર કુક થઇ છે કે નહિ, જો પેસ્ટ નોન સ્ટીકી થઇ ગઈ હોઈ તે મિશ્રણ કુક થઇ થઇ છે.