આ છે બોલિવૂડના સૌથી મોંઘાદાટ ડિવોર્સ!
ડિવોર્સની બદલે પોતાના પાર્ટનરને મોટી રકમ ચુકવી ચુક્યા છે સ્ટાર
બોલિવૂડમાં અત્યાર સુધી સૌથી મોંઘા ડિવોર્સ ઋતિક રોશન અને સુઝૈન ખાનના માનવામાં આવે છે.
ઋતિકે જ્યારે સુઝૈનના 14 વર્ષ જૂના લગ્ન તૂટ્યા હતાં તો 2014માં તેણે 380 કરોડની એલિમની આપી હતી.
લગ્નના 13 વર્ષ બાદ સૈફ અલી ખાન અને અમૃતા સિંહેના તલાક થયા હતાં.
પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે…