આ છે એન્ટી કેન્સર ફૂડ, જીવલેણ બીમારીથી બચાવશે
હેલ્ધી ફૂડ હેબિટ આપને કેન્સરથી બચાવશે
રંગીન વેજિટેબલ અને ફ્રૂટનું સેવન કરો
એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ફળોનું કરો સેવન
આ ફૂડ સેલ્સને ડેમેજ કરતા બચાવે છે
સાબૂત ઘઉં અને ચોખાનું સેવન કરો
નટ્સનું સેવન પણ એન્ટી કેન્સર ફૂડ છે