ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટીન છે

જે આંખોની દષ્ટી ક્ષમતા વધારે છે. પાલકનું સેવન પણ આંખ માટે સુપરફૂડ છે 

બ્લૂ બેરીઝ એન્ટીઓક્સિનડ્ન્ટથી ભરપૂર છે જે આંખોના સોજોને ઓછો કરે છે 

ઓમેગો 3 ફેટી એસિડથી સભર ફૂડ ખાઓ

આ માટે ફ્લેક્સિડ ઓમેગાનો સારો સોર્સ છે