કેન્સરને દૂર રાખશે આપની આ હેલ્ધી હેબિટ  

એન્ટી કેન્સર ફૂડને ડાયટમાં કરો સામેલ  

રૂટીન ડાયટમાં હેલ્ધી ફૂડને કરો સામેલ

સારી ગાઢ નિંદ્રા પણ જરૂરી છે.  

રોજ ગાઢ 8 કલાકની ઊંઘ લો  

પ્રોસેસ્ડ ફૂડને ડાયટમાંથી કરો ડિલિટ  

પ્રિઝર્વિવ્સ ફૂડ પણ અવોઇડ કરો