આ આદત હશે તો હાર્ટ અટેકનું વધશે જોખમ  

હાર્ટ અટેકનું જોખમ ઝડપથી વધી રહ્યું છે.  

નાની વયે હાર્ટ અટેકના કેસ વધ્યાં છે  

પરિવારની હિસ્ટ્રી હોય તેવી વ્યક્તિને વધુ છે  

હાર્ટની બીમારી માટે સ્મોકિંગ દુશ્મન છે.  

દારૂ સહિતના વ્યસ્ત પણ આ માટે જવાબદાર  

બેઠાડુ જીવન પણ આ બીમારીને નોતરે છે