આ લીલા દાણા ચિકન અને મટનનો બાપ છે, જો તમે તેને દરરોજ સવારે ખાશો તો તમને તમારા મસલ્સ મજબૂત જોવા મળશે.
જો તમે માત્ર ચિનાક મટનને મસલ્સ મેળવવા માટે વધુ સારું માનતા હોવ તો એ તમારી ભૂલ છે.
મસલ્સ મજબૂત મેળવવા માટે તંદુરસ્ત શાકાહારી વિકલ્પ પણ છે, જે તમને પુષ્કળ પ્રોટીન આપે છે.
ઉચ્ચ પ્રોટીનને કારણે, તેને શાકાહારી લોકોની પ્રોટીન ફેક્ટરી પણ કહેવામાં આવે છે.
તેના 100 ગ્રામ સર્વિંગમાં તમને લગભગ 25 ગ્રામ પ્રોટીન મળે છે.
શ્રેષ્ઠ પોષણ માટે, તમે તેને સ્પ્રાઉટ્સના રૂપમાં ખાઈ શકો છો.
પ્રોટીનથી ભરપૂર આ વસ્તુનું નામ છે 'મગની દાળ', જેનું તમે રોજ સેવન કરી શકો છો.