જાહ્નવીનો આ ગ્લેમરસ લહેંગા લૂક વાયરલ થયો

એક્ટ્રેસ જાહ્નવી કપૂર દરેક લૂકમાં સુંદર લાગે છે

હાલમાં એક્ટ્રેસ લહેંગા લૂકમાં રેમ્પ વોક કરતી જોવા મળી

જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી છે

પિંક કલરના લહેંગામાં જાહ્નવીએ સુંદર તસવીરો શેર કરી