સ્કિન માટે કમાલની ચીજ છે આ ફ્રૂટ  

ફળો વિટામિન્સ, એન્ટીઑકિસડન્ટોનો ખજાનો  

ફળો વિટામિન સીનો પણ સારો સોર્સ છે  

વિટામિન સી ત્વચાને સુધારવામાં મદદ કરે છે.

દ્રાક્ષ અને દાડમમાં એન્ટીઑકિસડન્ટ હોય છે  

ગ્લોઇંગ સ્કિન માટે વિટામિનથી રિચ ફળો ખાઓ  

સ્ટ્રોબેરી પણ સ્કિન માટે ઉત્તમ ફળ છે