આ ફૂડથી લોખંડ જેવા બનશે મજબૂત હાડકા  

હાડકાને મજબૂત કરવા કેલ્શિયમ જરૂરી છે  

દહીં, દૂઘ, પનીર કેલ્શિયમનો સારો સોર્સ છે  

ડેરી પ્રોડક્ટસની સાથે ફૂડ પણ કેલ્શિયમનો સારો સોર્સ  

સંતરા પણ કેલ્શિયમનો સારો સોર્સ છે  

બ્રોકલી ખાવાથી કેલ્શિયમ મળી શકે છે.

બદામ ખાવાથી હાડકા મજબૂત બને છે