આ ફૂડ આંખોની વધારશે દષ્ટી ક્ષમતા
આંખ એ આપણી શરીરનું અણમોલ રત્ન છે
પપૈયામાં એવા એન્જાઇનો ખજાનો છે
જે આંખની રોશનીને દુરસ્ત કરે છે
કેરીમાં વિટામિન એ, ઇ ભરપુર માત્રામાં છે
કેરીના તત્વો આંખોની ડ્રાઇનેસને ઓછી કરે છે