આ ખેડૂતે 1,2 નહીં 48 પ્રકારના તરબૂચ અને 16 પ્રકારની શક્કર ટેટી વાવી

બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે.

ઉનાળામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં શક્કરટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે.

ત્યારે જૂના ડીસા ગામ ખાતે રહેતા હનીફભાઈ ઘોરીએ પાસે કુલ  7 વિઘા જમીન છે.

તેમાંથી પોતાના દોઢ વિઘા ખેતરમાં

48 પ્રકારના તરબૂચ અને 16 પ્રકારની શક્કરટેટીની ખેતી કરી છે.