મેંદાની વાનગીથી થઈ શકે છે આ રોગ
મેંદાની વાનગીથી થઈ શકે છે આ રોગ
મેંદો એ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. તેના સેવનથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો થાય છે.
મેંદાની વાનગીથી થઈ શકે છે આ રોગ
મેંદો ખાવાથી કબજિયાત, એસિડિટી અને પેટનું ફૂલવું તેમ જ આંતરડાના રોગ થઈ શકે છે.
મેંદાની વાનગીથી થઈ શકે છે આ રોગ
મેંદાનો રિફાઇન્ડ લોટ ગ્લાયકેમિક ઇન્ડેક્સને 70 સુધી વધારી નાખે છે. જમ્યા પછી લોહીમાં શર્કરામાં વધારો પણ થઈ શકે છે.