સોશિયલ મીડિયામાં 'છોકરો' બનીને ધમાલ મચાવી રહી છે આ રૂપસુંદરી

રતન ચૌહાણની કહાની ઝૂંઝૂનુની રતન ચૌહાણની કહાની ખુબ જ ખાસમખાસ છે. જાણીને તમે પણ નવાઈ પામશો.

છોકરા જેવી જિંદગી રતન ચૌહાણ એક છોકરી થઈને પણ છોકરાઓની જેમ જીવન જીવે છે.

સોશિયલ મીડિયા સ્ટાર રતન ચોહાણ એક સોશિયલ મીડિયા સ્ટાર અને ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર છે. રતનની જિંદગીની કહાની કોઈ ફિલ્મી સ્ટોરીથી જરાય કમ નથી.

લાખો ફોલોઅર્સ રતનના ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

રાજપૂત પરિવારમાં જન્મ રતન ચૌહાણનો જન્મ 3 માર્ચના 1998ના રોજ રાજસ્થાનના માંડવામાં એક રાજપૂત પરિવારમાં થયો હતો.