રોજ સવારે હૂંફાળું પાણી પીવાથી મેટાબોલિઝમ એક્ટિવ થાય છે.

જમતી વખતે ખોરાકને ખૂબ જ સારી રીતે ચાવીને ખાવો જોઈએ.  

બરાબર ચાવવાથી ખોરાક જલ્દી પચે છે અને ચરબી જામતી નથી.

સવારે ખાલી પેટે મેથીનું પાણી પીવું ખૂબ ફાયદાકારક છે.

વજન ઘટાડવા માટે રોજ 30 મિનિટ ફાસ્ટ વોકિંગ (ઝડપી ચાલવું) કરો.