ઝારા યાસ્મીન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે
હાલમાં અભિનેત્રી
થાઈલેન્ડમાં વેકેશન
મનાવી રહી છે
આ તસવીરમાં બોટ પર હોટ પોઝ આપી રહી છે
ઝારાની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ
રહી છે
ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે