નેહા તેના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની ઝલક ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

તાજેતરમાં નેહાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.  

નેહા મલિક અવારનવાર બિકીનીમાં પોતાના સિઝલિંગ અને બોલ્ડ પોઝથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.

વેસ્ટર્ન આઉટફિટમાં નેહાનો ગ્લેમરસ લુક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

અભિનેત્રીએ યલ્લો ડ્રેસમાં ઘણા સુંદર પોઝ આપ્યા છે