ફોન ચાર્જ કરતા સમયે ભૂલથી પણ આ ભૂલો ના કરવી જોઇએ  

સ્માર્ટફોનની બેટરીને ચાર્જ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ  

જેનાથી બેટરી જલદી ખરાબ થતી નથી અને બ્લાસ્ટ થવાનો ખતરો ઓછો રહે છે  

આ માટે ફોનની બેટરી પુરી રીતે ખત્મ થવાની રાહ ના જોવો  

ફોનને અગાઉથી જ ચાર્જ પર લગાવી દો  

કોઇ પણ કિંમતે લોકલ ચાર્જરનો ઉપયોગ ના કરો

ઓવર ચાર્જિંગથી પણ બચો, રાત્રે ફોનને ચાર્જ પર લગાવીને સૂઇ ના જાવ