આજકાલ ઘણ લોકો યુટ્યૂબ પરથી તગડી કમાણી કરી રહ્યા છે  

પરંતુ સવાલ એ છે કે કેટલા સબ્સક્રાઈબર પર કેટલી કમાણી થશે  

1 લાખ સબ્સક્રાઈબર્સ પર તમે જાહેરાતથી કમાણી કરી શકો છો  

1 લાખ સબ્સક્રાઈબર્સ પર તમને 1 હજાર વ્યૂ સામે 100-200 રુપિયા મળે છે  

આ પ્રમાણે તમે 1 લાખ સબ્સક્રાઈબર પર 10 હજાર રુપિયા કમાઈ શકો છો  

જો આ રીતે તમારા 10 વીડિયોમાં મહિને 1 લાખથી વધુ વ્યૂ આવે તો તમે 1થી 2 લાખ કમાઈ શકો છો  

જો મહિને તમારા 100 વીડિયો પર 1 લાખથી વધુ વ્યૂ આવે તો તમે 10-20 લાખ કમાઈ શકો છો