દાંતની કોઇ પણ સમસ્યાને દૂર રાખે છે આ એક ટિપ્સ  

ઓઇલ પુલિંગ એક બેસ્ટ હોમ રેમેડી છે  

ઓઇલ પુલિંગથી દાંત જીવનભર રહે છે હેલ્ધી  

ઓલિવ નારિયેળ તેલનો કરી શકો છો ઉપયોગ  

દર મહિને ટૂથ બ્રશ ચેન્જ કરી નાખવું જોઇએ  

રાત્રે જમ્યા બાદ અચૂક બ્રશ કરવું જોઇએ  

સવારે અને રાત્રે બ્રશની આદત પાડો