ડાયાબિટીસમાં સૌથી વધુ ફાયદાકારક આ ચીજવસ્તુઓ છે  

ખરાબ લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગના લોકો ડાયાબિટીસથી પરેશાન છે.

સ્ટ્રોબેરીમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછી માત્રામાં મળે છે જે બ્લડ સુગરને ઓછું કરવામાં મદદ કરે છે  

સફરજનમાં ફાઇબરની માત્રા વધુ હોય છે જે બ્લડ સુગરને કંન્ટ્રોલ કરે છે  

બ્લૂબેરી એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.  

લીલા ચણા બ્લડ સુગર લેવલને કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે  

તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે