પાણીની ઉણપ દૂર કરે:
કાકડી શરીરમાં ઠંડક લાવે અને હાઇડ્રેટ રાખે
છાલ પણ છે પોષક તત્વોથી ભરપુર:
વિટામિન A અને K, બીટા કેરોટીનથી ભરપૂર
ફાઇબરથી ભરપુર:
પાચન તંત્રને સાફ અને તંદુરસ્ત રાખે
આંખોની રોશની માટે ફાયદાકારક:
વિટામિન A ઉનાળાની આંસુવાળી આંખોને આરામ આપે
વજન નિયંત્રણમાં મદદરૂપ:
પેટ લાંબા સમય સુધી ભરેલું રહે
છાલ કાઢવી એક મોટી ભૂલ:
કાકડીની છાલ પોષણમાં યોગદાન આપે
સાવધાની:
સારી રીતે ધોઈને છાલ સાથે કાકડી ખાવા ઉપયોગી