સર્જરીનો સહારો બૉલીવુડ અભિનેત્રીઓ નાક, હોઠ સહિત બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવીને લુક્સને વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરતી રહે છે.
બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ સર્જરી આવો જાણીએ આ અભિનેત્રીઓ વિશે જેમણે સુંદર અને સેક્સી દેખાવા માટે બ્રેસ્ટ એનલાર્જમેન્ટ સર્જરી કરાવીને લુકમાં પરિવર્તન કર્યું.
શિલ્પા શેટ્ટી કુંદ્રા શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસને લઈને ખુબ સક્રીય છે, શિલ્પાએ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કારવ્યું છે. જોકે, ક્યારેય તેણે આ વિશે પુષ્ટી નથી કરી.
આયશા ટાકિયા આયશાએ પણ અલગ દેખાવા માટે સર્જરીનો સહારો લીધો છે, તે લિપ્સ સર્જરીની સાથે બ્રેસ્ટ ઈમ્પ્લાંટને લઈને ખુબ ચર્ચામાં રહી હતી
બિપાશા બસુ બિપાશા પોતાના મૉડલિંગના દિવસોમાં એવરેજ ફિગર વાળી મૉડલ હતી, પરંતુ બૉલીવુડમાં પ્રવેશતા જ એવી ચર્ચા થવા લાગી કે તેણે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવ્યું હતું
સુષ્મિતા સેન મિસ યુનિવર્સનો તાજ જીતી ચુકેલી આ અભિનેત્રીએ પણ પરફેક્ટ દેખાવા માટે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટનો સહારો લીધો છે