પ્રદુષણમાં આ 7 વસ્તુઓ ફેફસાને રાખે છે સ્વસ્થ
સાત વસ્તુઓ ખાવાથી ફેફસાના રોગથી બચશો
આ સાત ખોરાક ફેફસાને બનાવે છે મજબૂત-સ્વસ્થ
બીટ - મેગ્નેશીયમ, પોટેશિયમ વિટામીન સી ભરપૂર હોય છે
શિમલા મરચાં - વિટામીન સી અને એન્ટીઓક્સિડેન્ટ વધુ છે
કોળું - કેરોટીનૉઇડ વધુ હોવાથી ફેફસા મજબૂત થાય છે
હળદર - હળદરમાં કરક્યૂમિન હોવાથી ફેફસા સ્વસ્થ રહે છે