માથામાં અસહ્ય દુખાવો
થવાનું શરૂ થાય છે.
ઓછા પરિશ્રમમાં પણ વધુ થકાવટ
લાગે છે.
ઓછા પરિશ્રમમાં પણ વધુ થકાવટ
લાગે છે.
શ્વાસ લેવામાં તકલીફ
અનુભવાય છે.
આંખો ધૂંધળી જોવા લાગે છે
, દ્રષ્ટિમાં અસર થાય છે.
કેટલીક વાર
નાકમાંથી લોહી આવે છે
.
આવા લક્ષણો દેખાય તો તરત
ડૉક્ટરની સલાહ
લો.