આ 7 લક્ષણો હાઈ બ્લડ પ્રેશરના સંકેત હોઈ શકે છે 

હાઈ બીપી એટલે કે હાઈ બ્લડ પ્રેશર એક "સાયલન્ટ કિલર" છે. 

અસહ્ય માથાનો દુખાવો એ સૌથી સામાન્ય લક્ષણ છે. 

ઓછી મહેનત છતાં વધુ થાક લાગવો પણ ચિંતાજનક સંકેત છે. 

છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં મુશ્કેલી થવી. 

ધૂંધળું દેખાવું અથવા દ્રષ્ટિ ઘટવી પણ લક્ષણ બની શકે છે. 

નાકમાંથી રક્ત આવે તો તરત ચેતવું જોઈએ.