પપૈયું
– વિટામિન A, C, E થી ભરપૂર, રોગપ્રતિકારક શક્તિ વધારતું.
બેરીઝ
– એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર, તણાવને દૂર કરે.
કીવી
– સફેદ કોષોને સક્રિય કરી, વાયરસ સામે લડે.
સીતાફળ
– પાચન તંત્ર માટે ઉત્તમ, ચોમાસામાં મદદરૂપ.
આમળા
– દૈનિક ઉપયોગ ચેપી રોગોથી રક્ષણ આપે.
સંતરો
– શરદી-ઉધરસથી બચાવ માટે પરફેક્ટ ફળ.
વિટામિન A, C, E થી ભરપૂર, રોગપ્રતિકારક શક્તિ વધારતું.