આ 6 સરળ ટિપ્સ પેટ સાફ કરવામાં કારગર
કોફી પીવાથી બાઉલ મૂવમેન્ટ વધે છે
રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમાં ઘી નાખી પીવો
આ દૂધ સવારે પેટ સાફ કરવામાં કરશે મદદ
પ્રોબાયોટિક્સ દહીંથી કબ્જથી છૂટકારો મળે છે
સફરજ અને જામફળ ફાઇબરથી ભરપૂર છે
આ ફળનું સેવન પેટ સાફ કરવામાં કારગર છે